26 Nov મૂળાના પાન
મૂળા બે જાતના મળે છે. નાના કદના અને મોટા કદના. સામાન્ય રીતે મૂળા સફેદ કંદવાળા હોય છે. છતાં પશ્ચિમ દેશોમાં લાલ રંગ હોય તેવા કંદના મૂળા પણ જોવા મળે છે. તેથી તેને અંગ્રેજીમાં રેડીશ કહેવાય છે. મૂળાના કંદ, પાન, ફૂલ અને શીંગો વાપરવામાં આવે છે. મૂળાની શીંગો મોગરી તરીકે ઓળખાય છે. મૂળા સ્વાદમાં તીખા, રૂચિવર્ધક, ગરમ, ગ્રાહિ, અગ્નિપ્રદિપક, પાચક, ત્રિદોષનાશક છે.
Sorry, the comment form is closed at this time.