મુશળી

26 Nov મુશળી

મૂસળી એ શકિતવર્ધક તરીકે મહત્વનું ઔષધીય મૂલ્ય ધરાવતી કિંમતી વનસ્પતિ છે. ઔષધિ તરીકે તેના મૂળ વપરાય છે, જે મૂસળી તરીકે ઓળખાય છે. આ મૂસળી સફેદ અને કાળી એમ બે જાતની થાય છે. તમામ પ્રકારનાં પૌષ્ટિક પાકો તથા ચૂર્ણોમાં મૂસળી અવશ્ય વપરાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.