મીઠું

26 Nov મીઠું

મીઠું એ દરિયાના પાણીમાંથી મેળવવામાં આવતો એક રાસાયણિક પદાર્થ છે. મીઠું દુનિયાભરમાં તેમજ ભારતીય ઉપખંડમાં વ્યંજનોની બનાવટમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. મીઠાને નમક, સબરસ, લવણ અથવા લૂણ એમ પણ કહેવામાં આવે છે. મીઠાંનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે. મીઠું સ્વાદમાં ખારું હોય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.