મમરા

26 Nov મમરા

સફેદ ચોખાથી તૈયાર થનારા મમરા એક વાનગી છે. તેનું સેવન ભારતમાં નાસ્તા તરીકે કરવામાં આવે છે. મમરામાં ફાઇબર યોગ્ય પ્રમાણમાં હોય છે. 100 ગ્રામ મમરા ખાવાથી 17 ગ્રામ ફાઇબર મળે છે, જે તમારી પાચન ક્રિયાને સુધારે છે સાથે જ આંતરડાને લગતી ઘણી સમસ્યાઓ માટે ફાયદાકારક છે. મમરામાં સોડિયમનુ યોગ્ય પ્રમાણ હોય છે અને તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.