26 Nov મધ Posted at 04:30h in by 0 Comments 0 Likes મધ એ કુદરતી રીતે મીઠું અને ચીકણું પ્રવાહી છે જે ફૂલોના અમૃતમાથી બને છે. મધમાં કાર્બોહાઈડ્રેટની ગુણવતા સારી હોય છે. મધ ઉત્તમ કફનાશક છે. એક વર્ષ જૂનું મધ મેદ-ચરબીનો નાશ કરે છે. સ્વર માટે પણ મધ હિતકારી છે. હૃદયને પ્રિય અને લાભકારક છે.
Sorry, the comment form is closed at this time.