બ્રોકોલી

26 Nov બ્રોકોલી

બ્રોકોલી એ કેબેજ કુળની વનસ્પતિ છે અને ઠંડા હવામાનમાં ઉગે છે. તેને સલાડમાં, પાસ્તામાં કે સૂપમાં ઉમેરીને ખાઈ શકાય છે. તેનું શાક પણ બનાવી શકાય છે. બ્રોકોલી શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજન ભરપુર માત્રામાં ધરાવે છે. એક કપ બ્રોકોલીમાં ભરપુર બીટા-કેરોટીન, ઝિંક અને સેલેનિયમ હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.