ફણસી

26 Nov ફણસી

ફણસી એક લીલોતરી શાકભાજી છે. તેની શીંગો ચારથી છ ઇંચ લાંબી હોય છે. તેનું શાક બનાવવામાં આવે છે. તે ઉપરાંત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેમાં પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તેમજ વિટામિન A તથા C હોય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.