26 Nov પાપડી
સુરતી પાપડી એ વાલોળ અને વટાણા ને મળતું આવતું શાકભાજી છે. તેના દાણા દેખાવમાં વટાણા કે તુવેર જેવા જ હોય છે. દાણાનો કલર આછો લીલો કે લીલો હોય છે. પાપડી મુખ્યત્વે ઊંધિયું બનાવવામાં વપરાય છે અને એકલી પાપડીનું પણ શાક બનાવાય છે. તે ઘણી ઓછી કેલરી ધરાવે છે અને ફાઈબરનું પ્રમાણ ઘણું હોય છે.
Sorry, the comment form is closed at this time.