26 Nov નીલવા દ્રાક્ષ
નીલવા દ્રાક્ષ કે જે કિસમિસના નામથી પ્રચલિત છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જોવા મળે છે. જે એનર્જી આપવા સાથે સાથે વજન વધારવામાં પણ મદદગાર કરે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. ફાઈબર ખોરાકના પાચનમાં મદદરૂપ છે ઉપરાંત આંતરડાની સફાઈ માટે પણ ઉપયોગી નીવડે છે.
Sorry, the comment form is closed at this time.