નારંગી

26 Nov નારંગી

નારંગી ઠંડી, તન અને મનને પ્રસન્નતા આપનાર ફળ છે. તે ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, તેટલી જ આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે. નારંગીમાં પ્રચૂર પ્રમાણમાં વિટામિન સી, આયર્ન અને પોટેશિયમ હોય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ઉપલબ્ધ ફ્રુક્ટોઝ, ડેક્સ્ટ્રોઝ, ખનિજ તથા વિટામિન શરીરમાં પહોંચતા જ ઊર્જા પ્રદાન કરવાનું શરૂ કરી દે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.