દેશી ચણા

26 Nov દેશી ચણા

ચણા એ એક પ્રચલિત અને પ્રાચીન કઠોળ છે. લગભગ 7500 વર્ષ પહેલાં તેની ખેતી થતી થતી હોવાના પુરાવા મધ્ય પૂર્વ સ્થળોએ મળ્યા છે. ચણા એ જસત, ફોલેટ અને પ્રોટીનનો સારો સ્રોત મનાય છે.ચણામાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે અને તે મોટે ભાગે પોલીસેચ્યુરેટેડ હોય છે.દેશી ચણાના પોષક તત્વોની સંરચના સફેદ ચણાથી ભિન્ન હોય છે. તેમાં પાચક રેષાનું પ્રમાણ ઘણું વધુ હોય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.