દાળીયા

26 Nov દાળીયા

દાળિયામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટસ ભરપૂર પ્રમાણમા હોય છે. દાળિયા શરીરને સ્ફૂર્તિલું બનાવવામાં અને તેને ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો પૂરા પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. પાચનિક્રિયા સુધારવામાં મદદરૂપ રહે છે. હિમોગ્લોબિનમાં વધારો કરે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.