તુરિયા

26 Nov તુરિયા

તૂરિયાનું શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ઉપયોગી છે. તુરિયામાં ઇન્સુલિનની જેમ પેપ્ટાઈડ્સ જોવા મળે છે તેથી ડાયાબીટિસ નિયંત્રણ માટે ઉપયોગી છે. અપચો અને પેટની સમસ્યાઓ માટે તૂરિયાનુ શાક ખૂબ જ કારગર ઈલાજ છે.

No Comments

Sorry, the comment form is closed at this time.