તજ

26 Nov તજ

તજ એ તજના ઝાડની છાલ છે જે સુકાઈ જાય પછી ભૂંગળીઓ જેવુ થઈ જાય છે. તે મુખ્યત્વે વ્યંજન અને સ્વાદિષ્ટ વસ્તુ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. તજ એક મસાલો જ નથી, એક ઔષધિ પણ છે. તજ કેલ્શિયમ અને ફાઇબરનો પણ એક સારો સ્રોત છે. જ ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ તે શરીરમાં બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.