ઝૂકીની

26 Nov ઝૂકીની

ઝુકીની સામાન્ય રીતે ઘાટા અથવા આછા લીલા રંગની હોય છે. તે કાકડી જેવી લાગે છે, પરંતુ તે સામાન્ય રીતે રાંધીનેજ ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગથી કબજિયાત દૂર થાય છે. તે કોલેસ્ટરોલ ઘટાડે છે અને કેન્સર વિરોધી ગુણધર્મો પણ ધરાવે છે.તેમાં મેગ્નેશિયમ હોય છે જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. તે વિટામિન C અને વિટામિન A નો સારો સ્રોત પણ છે.

No Comments

Sorry, the comment form is closed at this time.