26 Nov જુવાર
જુવાર એ ભારતમાં પ્રચિલત એકદળ અનાજ છે. આને અંગ્રેજીમાં સોર્ગમ કહે છે. જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. જુવારની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. માટે વેઇટલોસ માટે પણ ઉપયોગી છે.
Sorry, the comment form is closed at this time.