26 Nov જાવંત્રી
જાયફળ પાકે ત્યારે તેની ઉપરની છાલ ફાટી જાય છે અને અંદરના બીને વીંટાઈ રહેલ લાલ જર્દ રંગની જાળીદાર છાલ નજરે પડે છે. જાવંત્રી મસાલામાં વપરાય છે. આયુર્વેદ પ્રમાણે આ જાવંત્રી સ્વાદમાં કડવી અને તીખી, પચવામાં હળવી, સુગંધીદાર, રુચિકર, પાચક, સૌંદર્યવર્ધક, પીડાશામક છે.
Sorry, the comment form is closed at this time.