26 Nov જાયફળ
જાયફળની એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. તેમજ સૂપ, ચટણી, હોટ ડ્રિંક્સ વગેરે બનાવવા માટે પણ થાય છે. આયુર્વેદ પ્રમાણે જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મળાવરોધક તથા મુખ-દુર્ગંધ વગેરેને મટાડનાર છે.
Sorry, the comment form is closed at this time.