જરદાલુ

26 Nov જરદાલુ

જરદાળુ એ હળવા નારંગી રંગનો એક લોકપ્રિય ફળ છે અને તે બીટા- કેરોટીન અને ફાઇબરથી સમૃદ્ધ હોય છે. ફાઈબરથી ભરપુર જરદાળુ પેટનાં રોગોને દૂર કરી પોષક તત્વોના અવશોષણની ક્ષમતા વધારે છે. તેના લેક્સેટિવ ગુણોને કારણે હંમેશા કબજીયાતથી પિડાતા રોગીઓને તે ફાયદાકારક છે.

No Comments

Sorry, the comment form is closed at this time.