ચીઝ

26 Nov ચીઝ

ચીઝ મુખ્યત્વે દૂધ અને દહીં જેવા ઉત્પાદનોમાંથી તૈયાર થાય છે. ચીઝમાં વિટામિન B12, વિટામિન B6, વિટામિન A, વિટામિન C જેવા અનેક પોષક તત્વો હોય છે. જો યોગ્ય માત્રામાં લેવામાં આવેતો તે અનેક રીતે ઉપયોગી નીવડે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.