ચીકુ

26 Nov ચીકુ

ચીકુમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન A, V, અને C વગેરે પોષક તત્વો જોવા મળે છે. ગર્ભવતી મહિલાઓ માટે પોષક તત્ત્વોનો સારો વિકલ્પ છે. આયર્નથી ભરપૂર ચીકુ શરીરમાં લોહીની કમી દૂર કરે છે અને લોહી વધારે છે. ચીકુ ખાવાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે.

No Comments

Sorry, the comment form is closed at this time.