ચણા દાળ

26 Nov ચણા દાળ

ચણાની દાળ તમારા શરીરમાં આયર્નની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે. ચણાની દાળમાં રહેલ એમીનો એસિડ શરીરની કોશિકાઓને મજબૂત કરવામાં મદદગાર છે. તેમજ ફાઇબરથી ભરપૂર ચણાની દાળ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.