ઘઉના ફાડા

26 Nov ઘઉના ફાડા

ઘઉના ફાડામાં ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેથી વજન ઉતારવામાં મદદ મળે છે.બ્લડમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરે છે, જેથી બ્લડ શુગર મેઈનટેઇન થાય છે. કબજીયાતમાં ખૂબ જ ઉપયોગી છે.

No Comments

Sorry, the comment form is closed at this time.