ગુવાર

26 Nov ગુવાર

ગુવાર એ અગત્યનો શાકભાજીનો પાક છે. ગુવારની કુમળી શીંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. ગુવારની શીંગો લીલા રંગની અને ઝુમખામાં હોય છે, તેનો સ્વાદ કંઇક તુરો છે. ગુવારની શીંગોમાં વિટામિન્સ C , K , A ,મેન્ગેનિઝ, ડાયેટરી ફાઈબર, ફોલેટ, લોહ, પોટેસિયમ વિગેરે રહેલાં છે.

No Comments

Sorry, the comment form is closed at this time.