ગળી આંબલી

26 Nov ગળી આંબલી

આમલીની અંદર ટાર્ટરિક એસિડ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે ,જે પાચનશક્તિને મજબૂત કરી પેટને લગતી સમસ્યા દૂર કરે છે. આંબલીમાં ભરપૂર માત્રામાં હાઈડ્રોક્સાઈડ એસિડ દૂર કરે છે જે શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.