ગલેલી

26 Nov ગલેલી

હરસ, મસા અને ફિશરના રોગમાં અક્સિર ગણાતી તાડફળી(ગલેલી) પેશાબની બળતરા પણ દૂર કરે છે. વિટામિન એ, બાયોટીન અને કાર્બોહાઇડ્રેટ સહિતના અનેકવિધ ગુણ ધરાવતી તાડફળી સનસ્ટ્રોકથી બચાવે છે. અંગ દઝાડતી ગરમીમાં તાડફળી(ગલેલી)નું સેવન ચામડીની બળતરા ઘટાડી સ્નિગ્ધતા જાળવી રાખે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.