કોકો

26 Nov કોકો

કોકો એન્ટિઓક્સિડન્ટ હોવાથી પીણા તરીકે લાભદાયક છે. બીજાં ચોકલેટ પીણાં કરતાં લો-ફેટ પણ છે. એક કપ કોકોમાં ૧ ગ્રામ કરતાં પણ ઓછી ફેટ હોય છે. એક કપ કોકો પીવાથી મગજમાં 33 % જેટલો રક્તપ્રવાહ વધે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.