કેપ્સીકમ

26 Nov કેપ્સીકમ

કેપ્સિકમ સલાડમાં કાચા અને અન્ય વાનગીઓમાં રાંધીને પણ ખવાય છે. કેપ્સિકમમાં પણ ખાટાં ફળોની જેમ ઘણી ઊંચી માત્રામાં વિટામિન C રહેલું છે. તે ઉપરાંત તેમાં બીટા કેરોટિન પણ છે, જે ત્વચા અને આંખોને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.