કાજુકળિયા

26 Nov કાજુકળિયા

ખાંડની એકદમ ઘટ ચાસણી બનાવી તેને એક ગોળ ફરતા મશીનમાં નાખી કાજુ કળિયા બનાવવામાં આવે છે. જેમાં મગફળીના દાણાને ચાસણી નાખતા પહેલા જ મશીનમાં ઉમેરવામાં આવે છે. જેથી દાણાની ફરતે ચાસણીનું કોટિંગ થઈ જાય છે. ચાસણીમાં કલર ઉમેરવાથી વિધ વિધ કલરના પણ બનાવી શકાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.