26 Nov કરમદા Posted at 04:30h in by 0 Comments 0 Likes કરમદાંનાં ફળ ખાવામાં ગરમ હોય છે. કરમદાંનાં પાકાં ફળ મીઠાં અને કાચાં ફળ ખાટાં હોય છે. તે સલાડ તરીકે કે તેની ચટણી બનાવી શકાય છે. કરમદામાં ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન C આવેલું હોય છે. તેમજ હિમોગ્લોબિંન સારી માત્રામાં રાહેલું હોય છે.
Sorry, the comment form is closed at this time.