26 Nov કમરખ Posted at 04:30h in by 0 Comments 0 Likes કમરખ 90% કરતા વધુ પાણી ધરાવે છે, તે હાઇડ્રેશન માટેના શ્રેષ્ઠ ફળોમાંનું એક છે. તે એકદમ ઓછી કેલરી યુક્ત ફળ છે તેમજ ફાઈબર, વિટામિન A, B અને C તથા અનેક મિનરલ્સથી ભરપૂર છે. કીડનીની તીવ્ર બિમારીવાળા કોઈપણ પ્રકારે ન ખાવું જોઈએ.
Sorry, the comment form is closed at this time.