26 Nov કંકોડા
કંકોડા અથવા કંટોલા એક વેલ પ્રકારની વનસ્પતિ છે. તેનાં ફળ દેખાવમાં નાના કારેલા સમાન હોય છે, જેના પર નાના કાંટા જેવા તંતુઓ હોય છે. તેનું શાક ખૂબ જ સારું અને સ્વાદિષ્ટ હોય છે. તેમાં પણ કુમળાં કંકોડાનું શાક વધુ સ્વાદિષ્ટ હોય છે. આયુર્વેદમાં પણ કંકોડાને ખૂબ લાભદાયી માનવામાં આવે છે. તેમા પ્રોટીન અને આયરન ભરપૂર પ્રમાણમાં રહેલા છે. પરંતુ કેલરીનું પ્રમાણ ઓછું થઇ જાય છે.
Sorry, the comment form is closed at this time.