એલચી

26 Nov એલચી

ઈલાયચી એ ભારતીય ઘરમાં જોવા મળતો એક સૌથી સામાન્ય મસાલો છે. તેનો વપરાશ મીઠી અને સ્વાદિષ્ટ વાનગીઓમાં થાય છે એટલું જ નહીં, તે મોં ફ્રેશનર તરીકે પણ વપરાય છે. તેમજ વધારે પ્રમાણમા ખાય લેવાથી થયેલી બેચેની એલચી ખાવાથી દુર થાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.