26 Nov આંબામોર Posted at 04:30h in by 0 Comments 0 Likes આંબા હળદરમાં સોજો ઘટાડવાની અને બેક્ટેરિયા સામે લડવાની ગજબ તાકાત હોય છે. આથી શરીરમાં પાચનતંત્રને લગતા કોઈપણ રોગને દૂર કરવાની તે ક્ષમતા ધરાવે છે. વળી તે લોહીને પણ શુદ્ધ કરે છે.
Sorry, the comment form is closed at this time.