અન્નાનસ

26 Nov અન્નાનસ

પાઇનેપલમાં પાવરફૂલ એન્ટી ઓક્સિડંટ વિટામીન સી અને વિટામીન એ છે. જેને કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં ફાઇબર છે અને બ્રોમેલીન છે જેને કારણે પેટના રોગો જેવા કે ગેસ, અપચો, ઉલ્ટી, ઉબકા, કબજિયાત, ઝાડા થઈ જવા વગેરેમાં રાહત આપે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.