અજમાનાં પાન

26 Nov અજમાનાં પાન

અજમાના છોડમાં થતાં પાન જે અજમાના પણ તરીકે ઓળખાય છે. જે પાચન કરાવનાર, ગરમ, વાયુનાશક, ફેફસાની સકોંચ-વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, શરીરના કોઈ પણ ભાગમા થતા સડાને અટકાવનાર, દુર્ગધનાશક, વ્રણ-ચાંદા- ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ક્રુમિનાશક છે.

No Comments

Sorry, the comment form is closed at this time.