અખરોટ

26 Nov અખરોટ

અખરોટ એ એક જાતનું ફળ છે, જે ખાસ કરીને સુકા મેવા તરીકે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અખરોટનું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે તેમ જ અંદરનો ગર્ભ માણસના મગજ જેવા આકારનો હોય છે. અખરોટ હૃદય રોગને રોકે છે.અખરોટ ડાયાબિટીઝથી બચાવે છે.અખરોટ સ્વાદુપિંડનુ કેન્સર અટકાવે છે.અખરોટ વજન ઘટાડવામાં મદદ કરે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.