અંજીર

26 Nov અંજીર

અંજીર એ એક પ્રકારનું ફળ છે. જેને સામાન્ય રીતે લોકો ડ્રાયફ્રુટ તરીકે ખાતા હોય છે. આ ઉપરાંત અંજીરનો ઉપયોગ અનેક પ્રકારના ઘરેલુ ઉપચારોની અંદર કરવામાં આવે છે.અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે. અંજીરમાં ફાઇબર હોય છે જે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં લાભદાયી છે. હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવા માટે અંજીરનું સેવન ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.